પ્રસિદ્ધ ક્રૃષ્ણાના નામે થયો એક ખરાબ રેકોર્ડ, કોઈ બોલર ના ઈચ્છે તેવુ 148 વર્ષમાં પહેલી વાર બન્યું – Gujarati Information | Dangerous file was made in title of Prasidh Krishna on soil of England – dangerous file was made in title of Prasidh Krishna on soil of England
એજબેસ્ટન ટેસ્ટમાં, ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાના નામે એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે જે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હોત. આ ફાસ્ટ બોલરે એવું કંઈક કર્યું છે જે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર જોવા મળ્યું છે. 1 / 5 પ્રસિદ્ધ કૃષ્ણ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ખરાબ ઇકોનોમી રેટ ધરાવતો બોલર બન્યો […]
વાંચન ચાલુ રાખો