ચાહકોનું માન રાખ્યું.. હવે બીજું કોઈ “Captain Cool” નહીં બની શકે, ધોનીએ પોતાનું ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યું – Gujarati Information | MS Dhoni Formally Trademark Captain Cool – MS Dhoni Formally Trademark Captain Cool
આ ટ્રેડમાર્ક ધોનીએ વર્ગ 41 હેઠળ નોંધાવ્યો છે, જે રમતમાં તાલીમ, કોચિંગ અને સંબંધિત સેવાઓ સાથે જોડાયેલ છે. આ પગલાથી હવે ધોનીનું “કેપ્ટન કૂલ” ઉપનામ માત્ર ઓળખ પૂરતું નહીં, પરંતુ કાનૂની રીતે સુરક્ષિત બ્રાન્ડ તરીકે પણ માન્ય થશે. શરૂઆતમાં, ટ્રેડમાર્ક રજિસ્ટ્રીએ “કેપ્ટન કૂલ” નામ માટે કાયદાની કલમ 11(1) અંતર્ગત વાંધો જાહેર કર્યો હતો. કારણ કે […]
વાંચન ચાલુ રાખો