ઈજા નહીં પણ આ છે સાચું કારણ બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરવાનું, BCCIએ રોહિતને લઈ લીધો મોટો નિર્ણય
જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ બોલર છે. તેની પાસે કોઈપણ મેચ અને ટુર્નામેન્ટ જીતાડવાની ક્ષમતા છે. પરંતુ ઈજાને કારણે BCCIએ તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બાકાત રાખ્યો હતો. જોકે, બુમરાહને આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાંથી બહાર રાખવા પાછળનું સાચું કારણ હવે સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) બુમરાહને ટેસ્ટમાં રેગ્યુલર કેપ્ટન તરીકે જોઈ […]
વાંચન ચાલુ રાખો