Breaking Information : અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, બાબરને હરાવી T20નો સૌથી મોટો એવોર્ડ જીત્યો – Gujarati Information | Group Indias Arshdeep Singh received the ICC Mens T20I Cricketer of the 12 months ICC Awards – Group Indias Arshdeep Singh received the ICC Mens T20I Cricketer of the 12 months ICC Awards
ICC એ મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2024 ના નામની જાહેરાત કરી છે. આ એવોર્ડ માટે 4 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા હતી. જેમાં ભારતના અર્શદીપ સિંહ, પાકિસ્તાનના બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા સામેલ હતા. અર્શદીપ સિંહે આ તમામ સ્ટાર ખેલાડીઓને હરાવીને આ મોટો એવોર્ડ જીત્યો છે. Source link
વાંચન ચાલુ રાખો