Video : મુંબઈમાં મોટો અકસ્માત… કુર્લા વિસ્તારમાં સરકારી બસે ભીડને કચડી, 3 ના મોત, 15 થી વધુ ઘાયલ

Video : મુંબઈમાં મોટો અકસ્માત… કુર્લા વિસ્તારમાં સરકારી બસે ભીડને કચડી, 3 ના મોત, 15 થી વધુ ઘાયલ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક મોટો અકસ્માત થયો છે. કુર્લા એલબીએસ રોડ પર એક બસે ઘણા લોકોને ઉડાવી દીધા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. 20 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા. મૃતદેહો પણ ત્યાં […]

વાંચન ચાલુ રાખો
TATA Group Share: 580ને પાર જશે ટાટાનો આ શેર, મોર્ગન સ્ટેનલીએ આપ્યો ટાર્ગેટ ભાવ, કંપની પાસે મજબૂત યોજના

TATA Group Share: 580ને પાર જશે ટાટાનો આ શેર, મોર્ગન સ્ટેનલીએ આપ્યો ટાર્ગેટ ભાવ, કંપની પાસે મજબૂત યોજના

સોમવારે ટ્રેડિંગ દરમિયાન આ શેર 2% વધીને રૂ. 447.70ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. બ્રોકરેજે ટાટા ગ્રુપની આ કંપની પર ખરીદી કરવાની સલાહ આપી છે. મોર્ગન સ્ટેનલીએ આ શેરને 'ઓવરવેઇટ' રેટિંગ આપ્યું છે. મોર્ગન સ્ટેનલીએ ટાટાના આ શેર પર 583નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. કંપનીના શેર પાંચ દિવસમાં 5% અને એક મહિનામાં 2% વધ્યા છે. […]

વાંચન ચાલુ રાખો
RBI New Governor: સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશે, જાણો તેમના વિશે

RBI New Governor: સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશે, જાણો તેમના વિશે

સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બનવા જઈ રહ્યા છે, તેઓ 11 ડિસેમ્બરથી પોતાનું પદ સંભાળશે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, તેથી નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાના નામને મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે સમાપ્ત થશે. અત્યાર સુધી તેઓ DFS ના સેક્રેટરી હતા જાણકારી માટે તમને […]

વાંચન ચાલુ રાખો
ભારતીયો માટે ખરાબ સમાચાર, નવા નિયમો હેઠળ દરરોજ અનેક વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે

ભારતીયો માટે ખરાબ સમાચાર, નવા નિયમો હેઠળ દરરોજ અનેક વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે

દુબઈ સૌથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે. દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્ઝ ખલીફા પણ અહિ આવેલી છે. જેને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ટુરિસ્ટ આવતા હોય છે. જો તમે દુબઈ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો.તો તમને જણાવી દઈએ કે, વીઝા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે, વીઝા મેળવવા માટે તમારે કેટલાક જરુરી […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

દ્વારકા: ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં આવેલી જાગૃતિ એ ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડી જાય છે. આજે અનેક ખેડૂતો એવા છે જેઓએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી પોતાની જમીનની પવિત્રતા અકબંધ રાખી છે. આવા જ એક ખેડૂત ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે રહે છે. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનું વેચાણ કરે છે અને વર્ષે બે લાખ રૂપિયાનો […]

વાંચન ચાલુ રાખો
ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ડની ડિલિવરી બોયના રૂપે કામ કરી રહ્યા છે બાંગ્લાદેશી રોહિંગ્યા, ઓળખ કરી કરો કાર્યવાહી- ગિરીરાજસિંઘ

ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ડની ડિલિવરી બોયના રૂપે કામ કરી રહ્યા છે બાંગ્લાદેશી રોહિંગ્યા, ઓળખ કરી કરો કાર્યવાહી- ગિરીરાજસિંઘ

કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંઘે શનિવારે દાવો કર્યો છે કે બાંગ્લાદેશી નાગરિક અને રોહિંગ્યા ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ડિલિવરી એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમની ઓળખ કરી તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. હૈદરાબાદ ખાતે આયોજિત દિક્ષાંત સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ આ ટિપ્પણી કરી હતી. ગિરીરાજસિંઘે જણાવ્યુ કે સેવા ક્ષેત્રો, ઝોમેટો હોય સ્વિગી હોય […]

વાંચન ચાલુ રાખો
જો જો હોં, આ પાણીનું નહીં દેશી દારૂનું ઝરણું છે!

જો જો હોં, આ પાણીનું નહીં દેશી દારૂનું ઝરણું છે!

ભાણવડ: બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ફરી એકવાર દારુબંધીના લીરેલીરા ઉડ્યા છે. પોલીસે બાતમીના આધારે બરડા ડુંગરમાં આવેલ કહારીયા તળાવ નજીક દરોડા પાડ્યા હતા. જયાંથી 1400 લીટર દેશી દારુમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો તથા 460 લીટર દેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. જો કે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે સમગ્ર મામલે […]

વાંચન ચાલુ રાખો
09 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને કારણે એક યુવકનો ભોગ લેવાયો, ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોત

09 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને કારણે એક યુવકનો ભોગ લેવાયો, ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોત

The liveblog has ended. 09 Dec 2024 06:48 PM (IST) ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ધરખમ આવક ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ધરખમ આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની બે લાખ પંદર હજાર બોરીની આવક થતાં યાર્ડ ડુંગળીથી છલકાયું છે. જેમાં 1 લાખ 90 હજાર લાલ […]

વાંચન ચાલુ રાખો