ખેડૂતો માથે મોટી સમસ્યા

ખેડૂતો માથે મોટી સમસ્યા

ગુજરાતના ખેડૂતો માટે વરસાદ બાદ વધુ એક સમસ્યા પેદા થઈ છે. પૂરતી મજૂરી છતા કામ માટે મજૂરો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દેવભૂમિ દ્વારકામાં હાલ ચોમાસુ પાકની કાપણી કરવાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ખેડૂતો પરેશાન છે, કારણ કે મજૂરોની અછત વર્તાઇ છે 500 રૂપિયા આપવા છતાં ખેતરમાં કામ કરવા મજૂરો આવતા નથી. એક […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘૂસ્યો, જીવ અધ્ધર થઈ ગયા દરેક શ્રદ્ધાળુના, જુઓ તસ્વીરો

દ્વારકામાં ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘૂસ્યો, જીવ અધ્ધર થઈ ગયા દરેક શ્રદ્ધાળુના, જુઓ તસ્વીરો

દ્વારકા મંદિર પાસે આજે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. તે જ સમયે ત્યા અચાનકથી ભીડમાં આખલો ઘૂસી ગયો જેના કારણે શ્રદ્ધાળુંઓનો જીવ અધ્ધર આવી ગયો હતો. સાથેજ તે સમયે લોકોમાં ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. Source link

વાંચન ચાલુ રાખો
આમ-તેમ ફાંફાં મારવાથી શું થાય? આ જોઇ લો…

આમ-તેમ ફાંફાં મારવાથી શું થાય? આ જોઇ લો…

દ્વારકા: વાહન ચલાવતી વખતે આમ-તેમ જોવાથી શું થાય એ આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. એક બાઈક ચાલક સીધો જ કારમાં અથડાય છે. કાર ચાલકે પ્રયાસ કરે છે કે અકસ્માત ન થાય પરંતુ બાઈક ચાલક બેધ્યાન હોવાથી અકસ્માત સર્જાયો હતો. ઘટના દ્વારકાના સુદર્શન બ્રિજ પર બની હતી. Source link

વાંચન ચાલુ રાખો