3500 રૂપિયાની લાંચ લેતા ACBએ દબોચી લીધો!

3500 રૂપિયાની લાંચ લેતા ACBએ દબોચી લીધો!

ભાણવડ તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતો આસિસ્ટન્ટ વર્ક મેનેજર ACBના છટકામાં આવી ગયો છે. મિહિર બારોટ નામના શખ્સે 3500 રૂપિયાની લાંચ માગી હતી. આ શખ્સે મનરેગા યોજના અંતર્ગત વાઢીયુ ઘાંસ કાઢવાની સહાયના 23000 પેટેના બાકી રહેતા 9000 રૂપિયા ચૂકવવા બદલ 3500 રૂપિયાની લાંચ માગી હતી. જોકે, ફરિયાદીને આ લાંચ આપવી યોગ્ય ન લાગતા તેમણે […]

વાંચન ચાલુ રાખો