દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!
આ દ્રશ્યો દ્વારકાના છે. જ્યાં આકાશમાં વાદળનું એક જોરદાર વમળ સર્જાયું. વરસાદી માહોલ વચ્ચે ભમરડાની જેમ જોરદાર ફરતું વાદળનું આ વમળ જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાયા. ભાટિયામાં લોકો આ દ્રશ્યો જોવા માટે અગાશી પર પહોંચી ગયા હતા. કેટલાક લોકો એને ટોર્નેડો ગણાવવા લાગ્યા તો કેટલાક ફનલ ક્લાઉડ ગણાવવા લાગ્યા. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ટોર્નેડો હોય […]
વાંચન ચાલુ રાખો