હજુ તમારું આવકવેરા રિફંડ નથી આવ્યું? જાણો કેવી રીતે ચેક કરવું

હજુ તમારું આવકવેરા રિફંડ નથી આવ્યું? જાણો કેવી રીતે ચેક કરવું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી, દરેક કરદાતા આતુરતાથી તેમના રિફંડની રાહ જોતા હોય છે. ઘણીવાર આવકવેરા રિફંડ અટવાઈ જાય છે ત્યારે કોઈ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ નથી હોતી. આવા સમયે કરદાતા મુંઝાઈ જાય છે કે રિફંડ પ્રાપ્ત કરવા કોનો અને કેવી રીતે સંપર્ક કરવો? જો આ સમસ્યા તમારી પણ હોય અને જો તમારા આવકવેરા રિફંડમાં મોડું થતું હોય તો ગભરાશો નહીં. કારણ કે ડિજિટલ યુગમાં, મોટાભાગની પ્રક્રિયાઓ પારદર્શક છે. તકનીકી રીતે, વિભાગ દ્વારા તમે આપેલી માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી જ રિફંડ આપવામાં આવે છે. રિફંડમાં વિલંબ વિવિધ કારણોસર થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *