સેમિકન્ડક્ટર સેક્ટરનો કિંગ બનશે ભારત, ટાટા ગ્રૂપે અહીં શરૂ કર્યું ઉત્પાદન – Gujarati Information | Semiconductor Plant Assam: Tata Group’s “Make in India” Chip Challenge Replace – Semiconductor Plant Assam: Tata Group’s “Make in India” Chip Challenge Replace

વિડિઓ VIDEO
Spread the love

અમારા માટે તે ખૂબ જ ગર્વની વાત હશે કે જાપાન, યુએસએ અને જર્મની જેવા દેશોના ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં “મેડ ઈન આસામ” ચિપ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ “મેડ ઈન ઈન્ડિયા” પહેલ દ્વારા, આસામનું યોગદાન ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ વધારશે. ફેબ્રુઆરી 2024માં મોદી કેબિનેટે આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી હતી. જે બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ટાટા સન્સ લિમિટેડના ચેરમેન એન ચંદ્રશેખરને 3 ઓગસ્ટના રોજ મોરીગાંવ જિલ્લાના જગીરોડ ખાતે સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનું ભૂમિપૂજન કર્યું હતું.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *