સુરત: સ્કૂલના ફંક્શનમાં વાલી અને સંચાલકોને વચ્ચે મારામારી

સુરત: સ્કૂલના ફંક્શનમાં વાલી અને સંચાલકોને વચ્ચે મારામારી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



આ દ્રશ્યો પાલ વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમના છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાળા દ્વારા આયોજિત વાર્ષિકોત્સવમાં વાલી અને સંચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. સોશિયલ મીડિયામાં આ મારામારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે શ્રી જલારામ ઈન્ટરનેશલ સ્કૂલ દ્વારા શહેરના સંજીવકુમાર ઓડિટોરિયમમાં એન્યૂઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ઘટના બની. ત્યારે સમગ્ર મામલે વાલીઓએ સ્કૂલના સંચાલકો પર મિસ મેનેજમેન્ટનો આક્ષેપ કર્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *