Final Up to date:
સુરત: શહેરના લાલગેટ વિસ્તારમાં આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના લાલગેટ વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઝેરી દવા પીને પરિવારે આપઘાત કરી લીધો છે. આ અંગે લાલગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.

