સુરતનો જાણીતો બ્રિજ 78 દિવસ માટે બંધ કરાયો

સુરતનો જાણીતો બ્રિજ 78 દિવસ માટે બંધ કરાયો

બિઝનેસ BUSINESS
Spread the love



સુરતના જહાંગીરપુરાથી ડભોલી વચ્ચેનો બ્રિજ બંધ કરાયો છે. તાપી નદી પર આવેલી બ્રિજ 78 દિવસ માટે બંધ કરાયો છે. રિપેરિંગ કામને લઈને બ્રિજને બંધ કરવાનો નિર્ણય કરાયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *