90ના દાયકાની સુપરહિટ ફિલ્મ ‘આંખે’ અને તેનું સદાબહાર ગીત ‘લાલ દુપટ્ટા વાલી’ આજે પણ દરેકની જીભ પર છે. આ એક ગીતે ગોવિંદાની હિરોઈનને રાતોરાત નેશનલ ક્રશ અને સ્ટાર બનાવી દીધી હતી. પોતાની નિર્દોષતા અને ચુલબુલા અંદાજથી કરોડો દિલ જીતનારી આ એક્ટ્રેસ બોલિવૂડમાં મોટું નામ બનાવશે, એવું લાગી રહ્યું હતું. પરંતુ પછી અચાનક તેણે ગ્લેમરની આ દુનિયાથી દૂરી બનાવી લીધી હતી. જાણો 90ના દાયકામાં એક ગીતથી ધમાલ મચાવનારી એ એક્ટ્રેસ હવે ક્યાં છે અને શું કરી રહી છે?
Source link
