સરકારી ક્વાર્ટરના પાંચ મકાનમાં તસ્કર ત્રાટક્યા!

સરકારી ક્વાર્ટરના પાંચ મકાનમાં તસ્કર ત્રાટક્યા!

ધર્મ RELIGION
Spread the love



ખંભાળિયામાં તસ્કરો જાણે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મળતી જાણકારી પ્રમાણે સરકારી ક્વાર્ટરના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના બની છે. ખંભાળિયામાં સેવા સદન સામેના સરકારી ક્વાર્ટરમાં આવેલા ચારથી પાંચ મકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *