પોતાની ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચેલા મોના થીબાના આ શબ્દોએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. કારણ કે વેશ્યાવૃત્તિ જેવી પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદો છે. સભ્ય સમાજ પણ આવી પ્રવૃત્તિને ધુત્કારે છે. જોકે, મોના થીબા વેશ્યાવૃત્તિને સમાજસેવા ઠેરવી રહ્યાં છે. વળી પોતે એવું પણ સ્વીકારે છે કે મજબૂરીમાં કેટલીક મહિલાઓ આવી પ્રવૃત્તિમાં આવે છે.
Source link
