હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાના એંધાણ છે. ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. માર્ચથી મે મહિના દરમિયાન હીટવેવ (લૂ)ના દિવસોમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Source link
