વતનમાં જવા લાઈન! રાત્રે બે વાગ્યાથી જ મુસાફરોની કતાર

વતનમાં જવા લાઈન! રાત્રે બે વાગ્યાથી જ મુસાફરોની કતાર

વર્લ્ડ WORLD
Spread the love



હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો હોવાથી પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી છે. જેના પગલે રેલવે સ્ટેશનો પર મોટી ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઈનો લાગી રહી છે. ભીડને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *