રોહિત શર્માએ હાર સ્વીકારી ! સતત ખરાબ પ્રદર્શન બાદ આ મોટો નિર્ણય લીધો અને ટીમમાંથી દુર થયો – Gujarati Information | Rohit Sharma flop in Ranji Trophy 2024 2025 – Rohit Sharma flop in Ranji Trophy 2024-2025

વિડિઓ VIDEO
Spread the love

તેમણે આ વિશે મુંબઈ ટીમ મેનેજમેન્ટને પણ જાણકારી આપી છે. બીજી બાજુ યશસ્વી જ્યસ્વાલ પણ મુંબઈની રણજી ટ્રોફી મેચમાં નજર આવશે નહિ. ઈંગ્લેન્ડ સીરિઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.જમ્મુ કાશ્મીર વિરુદ્ધ રમાયેલી મેચમાં ભલે મુંબઈની ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શ્રેયસ અય્યર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. પરંતુ આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *