આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Source link
