મોટા સમાચાર: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ બોમ્બ ફોડ્યો, હવે ગ્લોબલ ટેરિફ 10 નહીં 15 ટકા લાગશે

મોટા સમાચાર: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ બોમ્બ ફોડ્યો, હવે ગ્લોબલ ટેરિફ 10 નહીં 15 ટકા લાગશે

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ટ્રમ્પે શનિવારે કહ્યું છે કે તેઓ દુનિયાભર પર લગાવેલા ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરશે. તેમણે કહ્યું કે, આ પગલું સંપૂર્ણપણે કાનૂની છે. આ નિર્ણય બાદ દુનિયાભરના ટ્રેડ અને બજારો પર અસર પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂએસ સુપ્રીમ કોર્ટના ચુકાદાના એક દિવસ બાદ ગ્લોબલ ટેરિફ વધારી 15 ટકા કરી દીધો છે. ટ્રમ્પે શનિવારે કહ્યું છે કે તેઓ દુનિયાભર પર લગાવેલા ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કરશે. તેમણે કહ્યું કે, આ પગલું સંપૂર્ણપણે કાનૂની છે. આ નિર્ણય બાદ દુનિયાભરના ટ્રેડ અને બજારો પર અસર પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *