માફી માગે તો ગબ્બર ઠાકોરને સમાજમાં પાછા લઈશું

માફી માગે તો ગબ્બર ઠાકોરને સમાજમાં પાછા લઈશું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



છેલ્લા કેટલાક દિવસથી ઠાકોર સમાજના બંધારણને લઈને ભારે વિવાદ વકર્યો છે. જેને લઈને હવે ઠાકોર આગેવાનોએ સભાનું આયોજન કરી બંધારણના ભંગ બદલ દંડની જાહેરાત કરી હતી. આ દરમિયાન સભામાંથી જાહેરાત કરવામાં આવી કે, જો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માગે તો સમાજ તેને પાછા લેવા માટે તૈયાર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *