માને તો મનાવી લેજો રે! દ્વારકામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું

માને તો મનાવી લેજો રે! દ્વારકામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું

ધર્મ RELIGION
Spread the love



ભગવાન શ્રીકૃષ્ણનો આજે 5252મો જન્મોત્સવ છે, ત્યારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, વહેલી સવારથી દર્શન કરવા ભક્તો દ્વારકા આવી રહ્યા છે, જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, શ્રીકૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દ્વારકામાં પગ મૂકવાની જગ્યા પણ નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *