મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન ક્રેશ થયું

મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન ક્રેશ થયું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

News18
News18

NCP (નેશનલ કોંગ્રેસ પાર્ટી)ના નેતા અજિત પવારનું વિમાન મહારાષ્ટ્રના બારામતીમાં ક્રેશ થયું હોવાની ખબર આવી રહી છે. એવું કહેવામાં તેઓ જે વિમાનમાં સવાર હતા તે લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું હતું. તેઓ એક કાર્યક્રમ માટે ત્યાં પહોંચી રહ્યા હતા.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *