મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે – Gujarati Information | Prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance – prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance

વિડિઓ VIDEO
Spread the love

મહાકુંભ મેળાનું પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ થશે. સરકાર મહાકુંભની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વર્ષે મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું છે. આ મેળામાં સ્નાનની સાથે અનેક આકર્ષણના કેન્દ્રો બનવાના છે, જેમાંથી એક 52 ફૂટ લાંબુ, ઊંચું અને પહોળું મહામૃત્યુંજય યંત્ર છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *