ડૂમ્સડે ક્લોકને મધરાતથી માત્ર 85 સેકન્ડ માટે સેટ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ડોમ્સ ડે ક્લોકને કયામતની ઘડિયાળ પણ કહેવામાં આવે છે. આ ઘડિયાળ દ્વારા મળવામાં આવતા સંકેતને વૈજ્ઞાનિકોની ચેતવણી ગણવામાં આવે છે. ત્યારે જાણો આ ક્લોક વિશે સંપૂર્ણ માહિતી.
Source link
