ચોથી ટી20માં ટીમ ઈંડિયાનો ધબડકો, ન્યૂઝીલેન્ડે 50 રને હરાવ્યા

વર્લ્ડ WORLD
Spread the love

Final Up to date:

India (IND) vs New Zealand (NZ): ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝની ચોથી મેચ આજે શુક્રવારે રમાઈ ગઈ. બંને ટીમો વચ્ચે આ મેચ વિશાખાપટ્ટનમના ડો. વાઈએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ન્યૂઝીલેન્ડે આ મેચને 50 રને જીતી લીધી છે.

News18

ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ આખી ટીમ 18.4 ઓવરમાં 165 રનમાં સમેટાઈ ગઈ. ભારત માટે શિવમ દુબેએ 7 છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 23 બોલમાં 65 રન બનાવ્યા, પણ આ ઈનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહીં.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *