Final Up to date:
Why Individuals Keep Single : આજકાલ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે, ‘બ્રો, સિંગલ રહેવું જ બેસ્ટ છે!’ પરંતુ શું આ માત્ર કહેવાની વાત છે કે, ખરેખર લોકો હવે એકલા રહેવામાં વધુ ખુશી શોધી રહ્યા છે? હાલનાં સામાજિક સર્વેક્ષણો અને મનોવૈજ્ઞાનિકોનું માનીએ તો, રિલેશનશિપ સ્ટેટસને લઈને લોકોનો દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઈ રહ્યો છે. તેથી આજે અમે તમને આ 9 મોટા કારણો જણાવીશું કે જેનાં કારણે આજની પેઢી ‘મિંગલ’ થવાને બદલે ‘સિંગલ’ રહેવાનું પસંદ કરી રહી છે.
