બોલિવૂડનો રસપ્રદ કિસ્સો: સંગીતકાર નદીમ-શ્રવણે બદલો લઈ લીધો, ખાલી 1 શબ્દ માટે પ્રોડ્યૂસર પાસેથી 1 લાખ લીધા

બોલિવૂડનો રસપ્રદ કિસ્સો: સંગીતકાર નદીમ-શ્રવણે બદલો લઈ લીધો, ખાલી 1 શબ્દ માટે પ્રોડ્યૂસર પાસેથી 1 લાખ લીધા

બિઝનેસ BUSINESS
Spread the love


 શ્રવણ રાઠોડે આગળ જણાવ્યું કે નદીમે જવાબ આપતા કહ્યું કે તાહિર સાહબ અમે માર્કેટમાં તો 10 લાખ રુપિયા લઈ રહ્યા છીએ, પણ તમારી પાસેથી અમે 11 લાખ લઈશું. તાહિર સાહેબ થોડા નારાજ થઈ ગયા. તેઓ બોલ્યા, આવો ભેદભાવ કેમ? જો તમે માર્કેટમાં 10 લાખ લઈ રહ્યા છો, તો પછી અમે તો 5 લાખ જ આપીશું. નદીમે કહ્યું કે, નહીં...તમારે એક લાખ વધારે આપવા પડશે. આ પૈસા તમારે દંડ તરીકે આપવા પડશે. તેમણે કહ્યું કે આ દંડ કઈ વાતનો? તેના પર નદીમે કહ્યું કે, 1982માં તમારી સાથે અમારી જે બેઠક થઈ હતી, તે સમયે તમે એક શબ્દ કહ્યો હતો કે અમારું મ્યૂઝિક મેચ્યોર નથી. શ્રવણ રાઠોડે આગળ જણાવ્યું કે નદીમે જવાબ આપતા કહ્યું કે તાહિર સાહબ અમે માર્કેટમાં તો 10 લાખ રુપિયા લઈ રહ્યા છીએ, પણ તમારી પાસેથી અમે 11 લાખ લઈશું. તાહિર સાહેબ થોડા નારાજ થઈ ગયા. તેઓ બોલ્યા, આવો ભેદભાવ કેમ? જો તમે માર્કેટમાં 10 લાખ લઈ રહ્યા છો, તો પછી અમે તો 5 લાખ જ આપીશું. નદીમે કહ્યું કે, નહીં...તમારે એક લાખ વધારે આપવા પડશે. આ પૈસા તમારે દંડ તરીકે આપવા પડશે. તેમણે કહ્યું કે આ દંડ કઈ વાતનો? તેના પર નદીમે કહ્યું કે, 1982માં તમારી સાથે અમારી જે બેઠક થઈ હતી, તે સમયે તમે એક શબ્દ કહ્યો હતો કે અમારું મ્યૂઝિક મેચ્યોર નથી.

શ્રવણ રાઠોડે આગળ જણાવ્યું કે નદીમે જવાબ આપતા કહ્યું કે તાહિર સાહબ અમે માર્કેટમાં તો 10 લાખ રુપિયા લઈ રહ્યા છીએ, પણ તમારી પાસેથી અમે 11 લાખ લઈશું. તાહિર સાહેબ થોડા નારાજ થઈ ગયા. તેઓ બોલ્યા, આવો ભેદભાવ કેમ? જો તમે માર્કેટમાં 10 લાખ લઈ રહ્યા છો, તો પછી અમે તો 5 લાખ જ આપીશું. નદીમે કહ્યું કે, નહીં…તમારે એક લાખ વધારે આપવા પડશે. આ પૈસા તમારે દંડ તરીકે આપવા પડશે. તેમણે કહ્યું કે આ દંડ કઈ વાતનો? તેના પર નદીમે કહ્યું કે, 1982માં તમારી સાથે અમારી જે બેઠક થઈ હતી, તે સમયે તમે એક શબ્દ કહ્યો હતો કે અમારું મ્યૂઝિક મેચ્યોર નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *