પાટીદારોની નવી પેઢીને રૂપાલાની આકરી ટકોર

પાટીદારોની નવી પેઢીને રૂપાલાની આકરી ટકોર

વર્લ્ડ WORLD
Spread the love



પરસોત્તમ રૂપાલાએ સુરત ખાતે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સમાજની નવી પેઢી માટે પોતાના વિચાર રજુ કર્યા હતા. આ દરમિયાન તેમણે સમાજની સ્થિતિને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રૂપાલાએ સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજોને તાત્કાલિક ડામવા અંગે સમાજને ટકોર કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *