પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દ્વારકા મંદિર ખાતે હાઈ સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોર્ડની ટુકડી દ્વારા મંદિર તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ જવાનો દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે શક્તિપીઠ અંબાજીમાં પણ તાજેતરમાં સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *