Final Up to date:
નોરા ફતેહી ફરી એકવાર પોતાના અફેરને કારણે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોરા ફતેહી અને ભૂષણ કુમારનું અફેર ચાલી રહ્યું છે. જોકે, નોરાએ હજુ સુધી આ રિલેશનશીપનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી.
