નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી પર હિસ્ટ્રી શીટરે કરી ટિપ્પણી! જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું?

નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી પર હિસ્ટ્રી શીટરે કરી ટિપ્પણી! જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું?

વર્લ્ડ WORLD
Spread the love

આજે ગુજરાત સરકાર દ્વારા 37 ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરાઈ છે. જે બાબતે હિસ્ટ્રી શીટર નિખિલ દોંગાની ટિપ્પણી સામે આવી છે, સાથે જ ગોંડલના જયરાજસિંહ જાડેજાનું નિવેદન પણ હાલ ચર્ચામાં છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *