દ્વારકામાં ડિમોલિશન સમયે બાવળના જંગલોમાંથી 100 થી 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળી આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા હનુમાન જયંતીના પાવન અવસરે આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેથી અહીંયાના ભક્તોમાં હાલ આનંદનો માહોલ છવાઈ ગયો છે.
Source link
