દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાણવડ પંથકમાં બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. અહીં પહોંચીને પોલીસે દેશી દારૂ બનાવવા માટેના કાચા સામાનનો નાશ કર્યો હતો. અંદાજે 1600 લીટર દેશી દારૂનો આથો અહીં રાખવામાં આવ્યો હતો.
Source link
