ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા છતાં કાગીસો રબાડા IPL 2025માં રમશે ! આ મેચથી પુનરાગમન કરી શકે છે – Gujarati Information | IPL 2025 MI vs GT Gujarat Titans Kagiso Rabada will play regardless of failing dope check – IPL 2025 MI vs GT Gujarat Titans Kagiso Rabada will play regardless of failing dope check

વિડિઓ VIDEO
Spread the love

આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલા રબાડાએ લીગની પહેલી બે મેચ રમી હતી પરંતુ 2 એપ્રિલે અચાનક આફ્રિકા પરત ફર્યો હતો, ત્યારબાદ ગુજરાત ટાઈટન્સે જણાવ્યું હતું કે રબાડા અંગત કારણોસર પોતાના દેશમાં પરત ફર્યો છે. પરંતુ એક મહિના પછી, 3 મેના રોજ, રબાડાએ અચાનક એક નિવેદન જારી કરીને સનસનાટી મચાવી દીધી હતી. રબાડાએ ખુલાસો કર્યો હતો કે તેને રિક્રિએશનલ ડ્રગ્સનો ઉપયોગ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે તેને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *