સુરેન્દ્રનગરના પાટડીમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. બીજી તરફ ટેન્કર ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
Source link
નેશનલ ઈન્ટરનેશનલ ન્યૂઝનું ન્યૂઝ પોર્ટલ
રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર