ટી20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમની વિક્ટરી પરેડ ક્યારે અને ક્યાં થવાની છે? અહીંથી લેવાતો હોય છે આ મહત્વનો નિર્ણય

ટી20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમની વિક્ટરી પરેડ ક્યારે અને ક્યાં થવાની છે? અહીંથી લેવાતો હોય છે આ મહત્વનો નિર્ણય

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


T20 World Champions 2026 Victory Parade Date and VenueT20 World Champions 2026 Victory Parade Date and Venue

જો વિક્ટરી પરેડની જાહેરાત થાય તો તેમાં ક્રિકેટર્સને મળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ પહોંચી શકે છે, આવી ઉજવણી ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બને તે પછી મુંબઈમાં યોજાતું હોય છે, જોકે, આ વર્ષે વિક્ટરી પરેડ ક્યાં યોજાશે તે અંગે કોઈ સ્પષ્ટતા આવી નથી, પરંતુ જો આયોજન કરવામાં આવે તો તે મુંબઈમાં જ હશે તેવી સંભાવનાઓ વધુ છે. કારણ કે અગાઉ આ પ્રકારની વિક્ટરી પરેડ મુંબઈમાં જ કરવામાં આવી છે.  (Picture Credit score: Suryakumar Yadav)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *