જામનગરમાં તંત્રએ રેલવેની જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત દિગ્જામ સર્કલ વિસ્તારમાં ડિમોલેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે અહીં રેલવેની કરોડો રૂપિયાની જમીન પર વર્ષોથી દબાણ કરી દેવાયું હતું.
Source link
નેશનલ ઈન્ટરનેશનલ ન્યૂઝનું ન્યૂઝ પોર્ટલ
રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર