જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ, લોકો ઘરમાં રહેવા મજબૂર

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ, લોકો ઘરમાં રહેવા મજબૂર

બ્લોગ BLOG
Spread the love



જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે ચારેય તરફ બરફની ચાદરો જોવા મળી રહી છે. પૂંછથી લઈને ગુલમર્ગ અને સોનમર્ગ સુધી દરેક જગ્યાએ બરફના થર જોવા મળી રહ્યા છે. રસ્તાઓ બંધ છે વીજળી ગુલ છે જેથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જેના કારણે અહિંયા જનજીવન ખોરવાયું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *