જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ, લોકો ઘરમાં રહેવા મજબૂર
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે ચારેય તરફ બરફની ચાદરો જોવા મળી રહી છે. પૂંછથી લઈને ગુલમર્ગ અને સોનમર્ગ સુધી દરેક જગ્યાએ બરફના થર જોવા મળી રહ્યા છે. રસ્તાઓ બંધ છે વીજળી ગુલ છે જેથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જેના કારણે અહિંયા જનજીવન ખોરવાયું છે. Source link
વાંચન ચાલુ રાખો