ગીર સોમનાથમાં પોલીસ દ્વારા બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉના અને કોડિનારમાં પોલીસે રેડ કરીને લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. સાથે જ 7 જેટલા આરોપીઓને પોલીસે દબોચ્યા છે. જેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Source link
