ક્યારે નિવૃત્ત થશો તેવો પ્રશ્ન પૂછતા જ ભડક્યો રોહિત શર્મા, આપ્યો આવો જવાબ – Gujarati Information | Rohit Sharma obtained indignant on query of retirement gave reply in press convention – Rohit Sharma obtained indignant on query of retirement gave reply in press convention

વિડિઓ VIDEO
Spread the love

રોહિતે કહ્યું, ‘આ એક અલગ ફોર્મેટ છે, એક અલગ સમય છે. ક્રિકેટર તરીકે ઉતાર-ચઢાવ આવશે અને મેં મારી કારકિર્દીમાં ઘણા બધા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. આ મારા માટે કંઈ નવું નથી. આપણે જાણીએ છીએ કે દરેક દિવસ એક નવો દિવસ છે, દરેક શ્રેણી એક નવી શ્રેણી છે. હું પડકારની રાહ જોઈ રહ્યો છું અને ભૂતકાળમાં શું બન્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો નથી. (All Photograph Credit score : PTI)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *