કોળી સમાજના ન્યાય સંમેલનને લઈ મોટી ગૂંચવણ કેમ?

કોળી સમાજના ન્યાય સંમેલનને લઈ મોટી ગૂંચવણ કેમ?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



કોળી સમાજના મહાસંમેલનને લઈને નિવેદનો બાદ ગૂંચવણ ઉભી થઈ છે. રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કર્યું કે અમને આ મામલે કોઈ આમંત્રણ મળ્યું નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે 2-4 લોકો જાહેરાત કરી દે એને મહાસંમેલન ન કહેવાય. બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે જો મને આમંત્રણ મળશે તો હું જઈશ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *