કામની વાત: ગરમીમાં કયા-કયા ફળ ન ખાવા જોઈએ, આ ફળની તો સામે પણ ન જોતા, થશે નુકસાન

કામની વાત: ગરમીમાં કયા-કયા ફળ ન ખાવા જોઈએ, આ ફળની તો સામે પણ ન જોતા, થશે નુકસાન

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



Summer time Well being Ideas: ગરમીની સિઝન શરુ થતાં જ વધારે પ્રમાણમાં ફળ આવવાના શરુ થઈ જાય છે. પણ બધા ફળ આ સિઝનમાં ખાવા ફાયદાકારક નથી હોતા. અમુક એવા પણ ફળ છે, જે શરીરમાં ગરમી વધારી નુકસાન પહોંચાડી શકે છે. ખરગોનના આયુર્વેદ નિષ્ણાત જણાવે છે કે મૌસમના હિસાબથી ફળ ખાવા જોઈએ. નહીંતર ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *