કાનુની સવાલ : શું દીકરી તેના પિતાના પેન્શન માટે હકદાર બની શકે છે ? જાણો શું છે નિયમ – Gujarati Information | Authorized Recommendation Can a daughter be entitled to her father pension – Authorized Recommendation Can a daughter be entitled to her father pension

વિડિઓ VIDEO
Spread the love

લગ્ન થઈ ગયા બાદ જો દીકરી વિધવા થઈ જાય છે તો તે પેન્શન માટે હકકદાર હોય છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રિય સિવિલ સેવા પેન્શન નિયમ 2021 મુજબ, અપરણિત, છૂટાછેડા તેમજ વિધવા દીકરીઓ, તેઓ ફેમિલી પેન્શન માટે હકદાર છે અથવા કહો કે તેઓ તેના માટે લાયક છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *