રાજ્યમાં આ વખતે શિયાળાની સિઝન કંઈક અલગ જ રહી છે. આખા શિયાળા દરમિયાન ઠંડીનું જોર નહીંવત રહ્યું છે. એવામાં કયું એવું કારણ છે જેણે ઠંડીને અટકાવી? જો શિયાળામાં ઠંડી ઓછી રહી તો શું ઉનાળામાં ગરમી વધું પડશે? ચોમાસાની સિઝન પહેલાં અરબ સાગરમાં ક્યારે બનશે વાવાઝોડું? આ તમામ મુદ્દા પર ન્યૂઝ18 ગુજરાતીએ પ્રોફેસર અને હવામાન નિષ્ણાત ડૉ.ચિરાગ શાહ સાથે ખાસ વાતચીત કરી.
Source link
