આ દેશમાં લોકો કેમ ધડાધડ વેચી રહ્યા છે સોનું? દાગીના વેચવા માટે સ્થાનિકોની લાઈનો લાગી

આ દેશમાં લોકો કેમ ધડાધડ વેચી રહ્યા છે સોનું? દાગીના વેચવા માટે સ્થાનિકોની લાઈનો લાગી

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


gold rate in china people thronged to sell gold silver jewellery gold rate in china people thronged to sell gold silver jewellery

AFPના રિપોર્ટ અનુસાર, 54 વર્ષની એક વુએ નામની મહિલાએ કહ્યું કે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સોનાની કિંમતો આટલી વધી જશે.” તે 2002માં તેની દીકરીના જન્મ પછી ખરીદેલા સોનાના સિક્કા વેચવા માટે અહીં આવી હતી. તેણે કહ્યું કે, આ પહેલા પણ તેણે સ્વર્ગસ્થ પિતા તરફથી વારસામાં મળેલી એક વીંટી આ મશીનમાં વેચી હતી, જેની કિંમત લગભગ 10,000 યુઆન (આશરે 1.3 લાખ રૂપિયા) હતી. તેની માતાએ દાયકાઓ પહેલાં આ વીંટી માત્ર 1,000 યુઆનમાં ખરીદી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *