મિથુન રાશિ: તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જે આધ્યાત્મિક જીવન માટે આવશ્યક છે. જે વેપારીઓ પોતાના વ્યવસાયના અર્થે બહારગામ જઈ શકે છે, મિત્રો સાથેની સાંજ અત્યંત આનંદદાયક અને હસી-ખુશીથી ભરપૂર રહેશે. આજે ઓફિસમાં તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવાર સાથે સમય વીતોવઓ, સાંજે જીવનસાથી સાથે ફરવા જવાનું પ્લાન કરવું ફાયદાકારક સાબિત થશે, (ઉપાય: અનામિકા આંગળીમાં સોનાની વીંટી ધારણ કરવાથી લવ લાઈફ (પ્રેમ સંબંધો) સ્મૂધ ચાલશે.)
