Immediately Newest Information Reside Replace in Gujarati 27 December 2025: અમેરિકામાં મોટા ભાગોમાં શિયાળાના તોફાનની ચેતવણીને કારણે અમેરિકામાં ઘણી એરલાઇન્સે હજારો ફ્લાઇટ્સ રદ કરી છે અથવા મોડી પાડી છે. આ દેશની અંદર મુસાફરીની સૌથી પીક સીઝન માનવામાં આવે છે, કારણ કે શિયાળા દરમિયાન લોકો વેકેશન પર હોય છે. એરલાઇન્સે 1,800 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે અને હજારો ફ્લાઇટ્સ મોડી પડી છે.
ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર અનુસાર, શુક્રવારે યુનાઇટેડ સ્ટેટ્સભરની એરલાઇન્સે હજારો ફ્લાઇટ્સ રદ કરી અથવા મોડી પાડી. વેબસાઇટે અહેવાલ આપ્યો છે કે 4:04 pm ET સુધીમાં, કુલ 1,802 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 22,349 મોડી પડી હતી.
-
Dec 27, 2025 09:01 IST
Immediately Information Reside: અમેરિકામાં ભારે ઠંડી અને બરફવર્ષાને કારણે વિમાન સેવા ઠપ્પ
અમેરિકામાં મોટા ભાગોમાં શિયાળાના તોફાનની ચેતવણીને કારણે અમેરિકામાં ઘણી એરલાઇન્સે હજારો ફ્લાઇટ્સ રદ કરી છે અથવા મોડી પાડી છે. આ દેશની અંદર મુસાફરીની સૌથી પીક સીઝન માનવામાં આવે છે, કારણ કે શિયાળા દરમિયાન લોકો વેકેશન પર હોય છે. એરલાઇન્સે 1,800 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે અને હજારો ફ્લાઇટ્સ મોડી પડી છે.